તમારા કેન્સરને જાણો
સ્તન કેન્સર
જોખમ પરિબળો: વધતી ઉંમર, કૌટુંબિક સ્તન તથા અંડાશયના કેન્સરનો ઇતિહાસ, BRCA જનીનમાં ખામી, સ્થૂળતા, હોર્મોનલ ઉપચાર, પહેલી ગર્ભાવસ્થાની મોડી શરૂઆત, રેડિયેશન એક્સપોઝર
તપાસ:
- 35 વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓ માટે મેમોગ્રાફી
- 35 વર્ષથી નાની સ્ત્રીઓ માટે અલ્ટ્રાસાઉન્ડ
- કેસના આધારે એમઆરઆઈ કેસ
- ER, PR, HER2 ના રીસેપ્ટર સ્ટેટસ માટે કોર બાયોપ્સી અને IHC
- PET-CT અથવા છાતી અને પેટનું CECT અને હાડકાંનું સ્કેન સાથે સ્ટેજિંગ
સારવાર:
- IHC રીસેપ્ટર સ્થિતિ મુજબ વ્યક્તિગત
- ER/PR પોઝિટિવ - સહાયક તરીકે હોર્મોનલ ઉપચાર
- HER2 પોઝિટિવ - એન્ટિ-HER2 લક્ષિત ઉપચાર (ટ્રાસ્ટુઝુમાબ) સહાયક અને જાળવણી + કીમોથેરાપી તરીકે
- ટ્રિપલ નેગેટિવ - નિયોએડજુવન્ટ (એટલે ઓપરેશન પહેલા) અથવા સહાયક (પ્રારંભિક) કીમોથેરાપી
- પ્રારંભિક તબક્કો: સર્જરી (લમ્પેક્ટોમી + રેડિયેશન/માસ્ટેક્ટોમી), એક્સેલરી લિમ્ફ નોડ ડિસેક્શન અથવા સેન્ટીનેલ નોડ બાયોપ્સી
- સ્થાનિક રીતે આગળનો તબક્કો: સર્જરી + રેડિયેશન કરતાં નિયોએડજુવન્ટ સારવા
મોંઢાનું કેન્સર
જોખમનાં પરિબળો: તમાકુ, ધુમ્રપાન, મદીરા સેવન, નબળી મોંઢાની સ્વચ્છતા
તપાસ:
- તબિબી તપાસ, બાયોપ્સી, CT/MRI, PET-CT
સારવાર:
- શરૂઆતનો તબ્બક્કો
- સર્જરી
- સહાયક રેડિયેશન (સર્જરી બાદ)
- સ્થાનિક ફેલાવાનો તબ્બક્કો
- પુનર્નિર્માણ સાથે સર્જરી
- સહાયક કેમોરેડિયેશન
- સર્જરી પહેલા કીમોથેરાપી કેસ આધારીત
મોટાં આંતરડાનું કેન્સર
જોખમ પરિબળો: આંતરડાના કેન્સરનો કૌટુંબિક ઇતિહાસ, આંતરડામાં સોજા તથા ચાંદાની બિમારી (IBD), સ્થૂળતા, ઓછા રેશાવાળો આહાર, લાલ માંસનુ સેવન
તપાસ:
- કોલોનોસ્કોપી (દૂરબીન તપાસ) અને બાયોપ્સી
- લોહીમાં CEA સ્તરનું પ્રમાણ
- સ્ટેજીંગ માટે કોન્ટ્રાસ્ટ CT સ્કેન છાતી + પેટ + પેલ્વિસ / PET સ્કેન
સારવાર:
- શરૂઆતનો તબ્બક્કો
- સર્જરી (અસરગ્રસ્ત કોલોનના ભાગ મુજબ મુખ્ય લિમ્ફેડેનીક્ટોમી સાથે કોલેક્ટોમી)
- સહાયક કીમોથેરાપી
- ફેલાયેલ તબ્બક્કો (metastatic)
- કીમોથેરાપી
- લક્ષિત ઉપચાર (ટાર્ગેટેડ થેરાપી)
- કેસના આધારે સર્જરી (મેટાસ્ટેટેક્ટોમી જ્યારે તમામ બીમારી દૂર કરવી શક્ય હોય ત્યારે)
મળાશયનું કેન્સર
જોખમ પરિબળો: આંતરડા તથા મળાશયના કેન્સરનો કૌટુંબિક ઇતિહાસ, આંતરડામાં સોજા તથા ચાંદાની બિમારી (IBD), સ્થૂળતા, ઓછા રેશાવાળો આહાર
તપાસ:
- કોલોનોસ્કોપી (દૂરબીન તપાસ) અને બાયોપ્સી
- લોહીમાં CEA સ્તરનું પ્રમાણ
- મળાશયનું એમ. આર. આઈ. સ્કેન (MRI)
- સ્ટેજીંગ માટે કોન્ટ્રાસ્ટ CT સ્કેન છાતી + પેટ + પેલ્વિસ / PET સ્કેન
સારવાર:
- પ્રારંભિક તબક્કો - સર્જરી
- અસરગ્રસ્ત ભાગ મુજબ મળાશય ને દૂર કરવું
- મળાશયનો સંપૂર્ણ અથવા ભાગની સર્જરી
- સ્થાનિક ફેલાવાનો તબ્બક્કો
- પહેલા કેમોરેડીએશન પછી સર્જરી
- સસહાયક કીમોથેરાપી
ગર્ભમુખનું કેન્સર
જોખમ પરિબળો: એચ.પી.વી. વાયરશ ચેપ (હ્યુમન પેપીલોમા વાયરશ), બહુવિધ શારિરીક સંબંધ, ધૂમ્રપાન
તપાસ:
- તબીબી પરીક્ષણ અને પંચ બાયોપ્સી
- એમઆરઆઈ / સીટી પેલ્વિસ અને પેટ
સારવાર:
- પ્રારંભિક તબક્કો
- જ્યારે કેન્સર સર્વિક્સ સુધી મર્યાદિત હોય ત્યારે સર્જરી (રેડિકલ હિસ્ટરેકટમી)
- સ્થાનકીય ફેલાવાનો તબ્બક્કો
- કેમોરેડીએશન, બ્રેકીથેરાપી જ્યારે કેન્સર સર્વિક્સની બહાર ફેલાય છે
અંડાશયનું કેન્સર
જોખમ પરિબળો: BRCA જનીનમાં ખામી, વંધ્યત્વ, એન્ડોમેટ્રિઓસિસ, વધતી ઉંમર
તપાસ:
- અલ્ટ્રાસાઉન્ડ
- CA-125 સ્તરો
- સીટી/એમઆરઆઈ સ્કેન
- બાયોપ્સી માત્ર ત્યારે જ સૂચવવામાં આવે છે જો કીમોથેરાપી પહેલા આયોજન કરવામાં આવે
સારવાર:
- પ્રારંભિક તબક્કો
- આગળનો તબ્બક્કો
- સાયટોરેડક્ટિવ સર્જરી
- કેસના આધારે HIPEC (હાયપરથર્મિક ઈન્ટ્રાપેરીટોનીયલ કીમોથેરેપી)
- કેસના આધારે નિયોએડજુવન્ટ અથવા સહાયક કીમોથેરાપી
ગર્ભાશય કેન્સર
જોખમ પરિબળો: સ્થૂળતા, ડાયાબિટીસ, એસ્ટ્રોજન ઉપચાર
તપાસ:
- એન્ડોમેટ્રીયલ બાયોપ્સી / કોથળીની સફાઈ (D&C)
- અલ્ટ્રાસાઉન્ડ પછી MRI પેલ્વિસ અને પેટ
સારવાર:
- પ્રારંભિક તબક્કો
- સર્જરી: હિસ્ટરેકટમી, લિમ્ફેડેનેક્ટોમી
- કેસના આધારે યોનિમાર્ગ બ્રેકીથેરાપી
- આગળનો તબ્બક્કો
- સર્જરી
- રેડિયેશન
- કીમોથેરાપી
અન્નનળીનું કેન્સર
જોખમી પરિબળો: ધૂમ્રપાન, દારૂનું સેવન,GERD, અન્નનળીની દીવાલમાં બદલાવ (Barret's esophagus)
તપાસ:
- એન્ડોસ્કોપી અને બાયોપ્સી
- PET-CT
સારવાર:
- પ્રારંભિક તબક્કો
- ખૂબ જ પ્રારંભિક કેન્સર માટે એન્ડોસ્કોપિક રીસેક્શન
- સર્જરી - એસોફેજેક્ટોમી
- સ્થાનકીય ફેલાવાનો તબ્બક્કો
- કેમોરેડીએશન પછી એસોફેજેક્ટો
પેટનું કેન્સર
જોખમી પરિબળો: એચ. પાયલોરીનો ચેપ, ધૂમ્રપાન,ક્ષારયુક્ત આહાર
તપાસ:
- એન્ડોસ્કોપી(દૂરબીન તપાસ) અને બાયોપ્સી
- CECT સ્કેન પેટ અને પેલ્વિસ
સારવાર:
- પ્રારંભિક તબક્કો
- સ્થાનકીય ફેલાવાનો તબ્બક્કો
- સર્જરી કરતાં પહેલા અને પછી પેરીઓપરેટિવ કીમોથેરાપી (ગેસ્ટ્રેક્ટમી અને લિમ્ફેડેનેક્ટોમી)
સાર્કોમા (માંસપેશીઓનું કેન્સર)
જોખમ પરિબળો: રેડિયેશન, આનુવંશિક ખોડખાંપણ
તપાસ:
- એમઆરઆઈ
- કોર બાયોપ્સી જે એક્સાઇઝ કરી શકાય છે
- સ્ટેજીંગ માટે CECT થોરેક્સ, એડબોમેન અને પેલ્વિસ / PET-CT
સારવાર:
- પ્રારંભિક તબક્કો
- સર્જરી
- રેડિયેશન (શસ્ત્રક્રિયા પહેલાં અથવા પછી)
- કિમોથેરાપી કેસ આધારીત
- ફેલાવાનો તબ્બક્કો
મૂત્રાશયનું કેન્સર
જોખમનાં પરિબળો: ધૂમ્રપાન, વ્યવસાયિક સંપર્ક, લાંબા સમયનો ચેપ
તપાસ:
- USG પછી CECT પેટ અને પેલ્વિસ આવે છે
- પેશાબ સાયટોલોજી
- સિસ્ટોસ્કોપી અને TURBT
- PET-CT
સારવાર:
- બિન-સ્નાયુ આક્રમક (સપાટી પરનો તબ્બક્કો)
- TURBT (દૂરબીન દ્વારા ગાંઠ દૂર કરવી)
- ઇન્ટ્રાવેસિકલ થેરાપી (મૂત્રાશયમા દવા)
- સ્નાયુ-આક્રમક (ઉંડાણ સુધી ફેલાવાનો તબ્બક્કો)
- રેડિકલ સિસ્ટેક્ટોમી
- કીમોથેરાપી
કિડની કેન્સર
જોખમી પરિબળો: ધૂમ્રપાન, સ્થૂળતા, હાયપરટેન્શન, વારસાગત
તપાસ:
- અલ્ટ્રાસાઉન્ડ
- CECT થોરેક્સ, પેટ અને પેલ્વિસ
સારવાર:
- પ્રારંભિક તબ્બક્કો
- 4 સે.મી.થી નાની ગાંઠો માટે નેફ્રોન સ્પેરિંગ સર્જરી (કિડની બચાવી માત્ર ગાંઠનું નિવારણ)
- રેડિકલ નેફ્રેક્ટોમી (પૂર્ણ કિડનીનો નિકાલ)
- ફેલાવાનો તબ્બક્કો
- લક્ષિત ઉપચાર (ટાર્ગેટેડ થેરેપી)
- ઇમ્યુનોથેરાપી
શુક્રપિંડનું કેન્સર
જોખમનાં પરિબળો: અનડેસેન્ડેડ ટેસ્ટિસ (પેટમાં ગોળીનો અટકાવ), કૌટુંબિક ઇતિહાસ
તપાસ:
- અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી
- ટ્યુમર માર્કર્સ (AFP, HCG, LDH)
- પેટ તથા છાતીનું સીટી સ્કેન
- વીર્ય વિશ્લેષણ
સારવાર:
- જંઘામૂળ દ્વારા શુક્રપિંડનો નિકાલ (ઓર્કિડેક્ટમી)
- સ્થાનિક શરૂઆતનો તબ્બક્કો
- સર્વેલન્સ અથવા કીમોથેરાપી
- ફેલાયેલ તબ્બક્કો
- કીમોથેરાપી
- રેટ્રોપેરીટોનિયલ લિમ્ફ નોડ ડિસેક્શ
પિત્તાશયનું કેન્સર
જોખમ પરિબળો: પિત્તાશયમાં પથરી, ક્રોનિક કોલેસીસ્ટાઇટિસ, સ્થૂળતા
તપાસ:
- અલ્ટ્રાસાઉન્ડ
- પેટ તથા છાતીનું સીટી સ્કેન
- CA 19-9 સ્તર
- કોર બાયોપ્સી
- PET-CT સ્કેન
સારવાર:
- સ્થાનિક તબ્બક્કો
- સર્જરી (રેડિકલ કોલેસીસ્ટેક્ટોમી અને લિમ્ફેડેનેક્ટોમી)
- ફેલાયેલ તબ્બક્કો
યકૃતનું (લીવર) કેન્સર
જોખમનાં પરિબળો: લાંબા સમયની યકૃતની બીમારી(સિરોસિસ) , હેપેટાઇટિસ B/C વાયરસનો લાંબા સમયનો ચેપ, દારૂનું સેવન, દારૂના સેવન સિવાય યકૃતમાં ચરબીનુ એકત્રીકરણ (NASH)
તપાસ:
- અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી
- લીવરની કાર્યક્ષમતાની તપાસ
- AFPનું લોહીમાં સ્તર
- પેટ તથા છાતીનું સીટી સ્કેન
- કોર બાયોપ્સી જ્યારે સર્જરી અશક્ય
સારવાર:
- સિરોસિસ(લીવરની કાર્યક્ષમતા) અને કેન્સરના સંચાલનને ધ્યાનમાં રાખીને સમાવેશ થાય છે
- સ્થાનિક તબ્બક્કો
- રિસેક્શન (કેન્સરયુક્ત લીવરનો નિકાલ)
- ટ્રાન્સપ્લાન્ટ
- એબ્લેશન
- ફેલાયેલ તબ્બક્કો
- TACE
- પ્રણાલીગત ઉપચાર (લક્ષિત, ઇમ્યુનોથેરાપી)
સ્વાદુપિંડનું કેન્સર
જોખમનાં પરિબળો: ધૂમ્રપાન, લાંબા સમયનો સ્વાદુપિંડનો સોજો (ક્રોનિક પેનકૅટિટિસ), ડાયાબિટીસ, વારસાગત
તપાસ:
- પેટ અને છાતીનો સીટી સ્કેન
- MRCP / ERCP
- એન્ડોસ્કોપિક અલ્ટ્રાસાઉન્ડ અને બાયોપ્સી (EUS અને FNAB)
- CA 19-9નું લોહીમાં સ્તર
- PET-CT સ્કેન
સારવાર:
- કમળાનું સંચાલન - જ્યારે બિલીરૂબિન ખૂબ વધારે હોય ત્યારે સ્ટેન્ટિંગ
- સ્થાનિક તબ્બક્કો
- સર્જરી (વ્હીપલ ઓપરેશન - સ્વાદુપિંડનો શિરોભાગ, પિતાશય તથા પક્વાશયનો નિકાલ અને લાગુ પડતું જોડાણ)
- કીમોથેરાપી
- ફેલાયેલ તબ્બક્કો
ત્વચા/ચામડીનું કેન્સર - નોનમેલાનોમા અને મેલાનોમા
જોખમ પરિબળો: સૂર્યપ્રકાશનુ વધુ પડતું અભિદર્શન (યુવી એક્સપોઝર), ગોરી ત્વચા, કૌટુંબિક ઇતિહાસ (મેલેનોમા)
તપાસ:
સારવાર:
- સ્થાનિક તબ્બક્કો
- કીનારી સાથે કેન્સરયુક્ત ત્વચાનો નિકાલ (માર્જિન સાથે વાઈડ એક્સિઝન)
- લિમ્ફેડેનેક્ટોમી કેસ આધારીત (મુખ્યત્વે મેલેનોમા)
- ફેલાયેલ તબ્બક્કો
- ઇમ્યુનોથેરાપી, લક્ષિત ઉપચાર (મેલાનોમા)
- રેડિયેશન (નોનમેલેનોમા)
ફેફસાનું કેન્સર
જોખમ પરિબળો: ધૂમ્રપાન, રેડોન એક્સપોઝર, પ્રદૂષણ
તપાસ:
- છાતી તથા પેટનું સીટી સ્કેન
- કોર બાયોપ્સી - ટ્રાન્સથોરાસિક / બ્રોન્કોસ્કોપિક
- PET-CT સ્કેન
- મગજનુ એમ. આર. આઈ.
- જનીનની ખામી શોધવા માટે મોલેક્યુલર પરીક્ષણ
સારવાર:
- સ્થાનિક તબ્બક્કો
- સર્જરી
- સહાયક કીમોથેરાપી / લક્ષિત સારવાર
- Advanced
- કીમોથેરાપી
- લક્ષિત ઉપચાર
- ઇમ્યુનોથેરાપી
સ્વરપેટીનું કેન્સર
જોખમી પરિબળો: ધૂમ્રપાન, દારૂનું સેવન
તપાસ:
- લેરીંગોસ્કોપી (દુરબીન તપાસ) અને બાયોપ્સી
- ગળાનું સીટી સ્કેન
સારવાર:
- સ્થાનિક શરૂઆતનો તબ્બક્કો
- શેક (રેડીએશન) દ્વારા સારવાર
- લેરીંગોસ્કોપિક લેસર સર્જરી
- સ્થાનિક ફેલાવાનો તબ્બક્કો
- પૂર્ણ સ્વરપેટીનો નિકાલ (લેરીન્જેક્ટોમી) અને કાયમી ટ્રેકીઓસ્ટોમી
- સ્વર પુનઃ સ્થાપન
- TEP (વાલ્વ)
- Electrolarynx (કૃત્રિમ સ્વરપેટી ઉપકરણ)
- Esophageal Speech (અન્નનળી દ્વારા સ્વરનિર્માણ)
થાઇરોઇડ કેન્સર
જોખમી પરિબળો: ગોઇટર (ગલગંડ), વારસાગત, રેડિયેશન એક્સપોઝર
તપાસ:
- થાઇરોઇડ કાર્ય પરીક્ષણ
- થાઇરોઇડની સોનોગ્રાફી
- વોકલ કોર્ડ કાર્ય તપાસવા માટે દુરબીન તપાસ
- કેલ્ટિનોનિન અને CEA સ્તર (મેડ્યુલરી કાર્સિનોમા)
સારવાર:
- શરૂઆતનો તબ્બક્કો
- સર્જરી - પૂર્ણ અથવા અર્ધ થાઈરોડનો નિકાલ
- ફેલાવાનો તબ્બક્કો
- પૂર્ણ થાઇરોઇડક્ટોમી અને લિમ્ફેડીનેક્ટોમી
- કિરણોત્સર્ગી આયોડિન સારવાર
જઠરાંત્રિય સ્ટ્રોમલ ટ્યુમર (GIST) વિશિષ્ટ કેન્સર
જોખમ પરિબળો: આનુવંશિક પરિવર્તન (દા.ત. KIT, PDGFRA)
તપાસ:
- સોનોગ્રાફી પછી સીટી સ્કેન પેટ
સારવાર:
- સ્થાનિક
- ફેલાવાનો તબ્બક્કો
- શસ્ત્રક્રિયા પછી લક્ષિત ઉપચાર (દા.ત. imatinib)